દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેની મનપસંદ લિપસ્ટિક આખો દિવસ તેના હોઠ પર રહે પરંતુ આવું થતું નથી. શું તમારી લિપસ્ટિક તમારા હોઠ પર રહેતી નથી?
આજે અમે તમારા માટે કેટલાક સરળ અને અસરકારક લિપસ્ટિક હેક્સ લાવ્યા છીએ જે તમારા હોઠ પરથી લિપસ્ટિક ઉતરતી અટકાવશે
તમારા હોઠને એક્સફોલીએટ રાખો. હોઠને સાફ કરીને લિપસ્ટિક લગાવો.
લીપ પ્રાઈમરનો ઉપયોગ કરો, લીપ પ્રાઈમરથી લિપસ્ટિકને હોઠ ઉપર લાંબા સમય સુધી રહેવા માટે બેઝ મળે છે
લીપ લાઈનર લગાડો જેથી લિપસ્ટિક ફેલાઈ ન જાય
લિપસ્ટિક લગાવ્યા પછી તેના પર થોડો પાઉડરહળવા હાથે પ્રેસ કરીને લગાવો
લિક્વિડ મેટ લિપસ્ટિકની પસંદગી કરો
તમારા હોઠને હાઈડ્રેટેડ રાખો
લિપસ્ટિક લગાવ્યા પછી હોઠ પર ટીશ્યુ પેપરને હલકા હાથથી દબાવો