ઘરમાં કુતરું પાળવું શુભ કે અશુભ?

ઘરમાં પ્રાણીઓ પાળવા આજકાલ ખુબ જ સામાન્ય બાબત છે. સૌથી વધુ પાળવામાં આવતું પ્રાણી એટલે કુતરું

ઘરમાં પ્રાણીઓ પાળવા આજકાલ ખુબ જ સામાન્ય બાબત છે, સૌથી વધુ પાળવામાં આવતું પ્રાણી એટલે કુતરું

કુતરું ખૂબ જ વફાદાર પ્રાણી છે લોકો તેને પરિવારના સભ્યોની જેમ રાખે છે, એમના જેટલો પ્રેમ પણ કદાચ કોઈ માણસ નહિ આપી શકે..આ અબોલ પ્રાણી ભરપુર પ્રેમાળ અને સંવેદનશીલ હોય છે

કુતરું રાખવાથી આપણી કુંડળીના ગ્રહો અને નક્ષત્રો પર અસર પડે છે

કુતરું રાખવાથી ક્યારેય પૈસાની તંગી નથી પડતી

કુતરું પાળવાથી અચાનક અકસ્માત કે કોઈ મોટી બીમારી આવતી નથી

હિન્દુ ધર્મમાં કુતરાને ભૈરવનો દૂત માનવામાં આવે છે

કુતરું પાળવાથી રાહુ-કેતુના અશુભ પ્રભાવથી રાહત મળે છે

કૂતરાં  રોટી ખવડાવાથી શનિ ઢેયા અને શનિની સાડાસાતીથી પણ રાહત મળે છે