jammu kashmir: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ અનેક લોકોને ગોળી મારી

રાજસ્થાનના ટૂરિસ્ટનું મોત:નામ પૂછીને માથામાં ગોળી મારી; 12 લોકો ઘાયલ, PMએ અમિત શાહને ઘટના સ્થળે જવા કહ્યું

બે પ્રવાસીઓના મોત થયા છે, બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક નાગરિક છે.

હનીમુન કરવા ગયેલા કપલસને મુસલમાન નથી એમ પૂછીને અંધાધુધ્ધ ગોળીબાર કર્યો

જમ્મુ-કશ્મીરમાં આંતકીઓના હુમલામાં અફરાતફરી