જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત

ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામની કાર્યવાહી રોક્યા બાદ લેવાયો નિર્ણય 

7 દિવસ બાદ ફરીથી શરૂ થઈ હેલિકોપ્ટર સેવા

જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા આજે ફરી શરૂ થઈ છે 

હેલિકોપ્ટર સેવા શરૂ થવાના એક દિવસ પહેલા જ જમ્મુ અને શ્રીનગર સહિત 32 એરપોર્ટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી.  

ભારત પાકિસ્તાન વચ્ચે સૈન્ય કાર્યવાહી રોક્યા બાદ  આ પગલુ લેવામાંઆવ્યું છે. હવે શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી દર્શન માટે જઈ શકશે.