iPhone 16 ની કિમંત ભારતમાં શું હશે ??

iPhone 16 ની સીરીઝ 9 સપ્ટેમ્બર ના લોન્ચ થવા જઈ રહી છે

iPhone 16 ના બેસ મોડેલની કિંમત 799 ડોલર (લગભગ 67,૦૭૬ રૂપિયા) 

iPhone 16 Plus ની કિંમત 899 ડોલર (લગભગ 75,471 રૂપિયા) 

iPhone 16 Pro 256GB ની  કિંમત 1,099 ડોલર (લગભગ 92261 રૂપિયા) 

iPhone 16 Pro Max 256GB ની  કિંમત 1,199 ડોલર (લગભગ 1,00,658 રૂપિયા) હોય શકે છે

નવાં iPhone 16 ની સીરીઝ માં AI સાથે નવાં ફીચર્સ જોવા મળશે