ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
ભારતમાં એવી ઘણી સુંદર જોવા લાયક જગ્યા છે જે સ્વપ્નની દુનિયા જેવું લાગશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે LoC ની ખૂબ નજીક આવેલું છે, શાંતિપૂર્ણ ગામ છે જ્યાં સેહજ પણ ભીડ નથી હોતી
જમ્મુ-કાશ્મીરનું કુપવાળા ગામ જે હાલ ઉનાળા વેકેશનમાં પર્યટન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.