આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારનો નિણર્ય ડ્રોન ઉડાડવાની મંજૂરી નહીં
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ
ગુજરાતની બોર્ડરએ બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડો તહેનાત