AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?

ઉનાળામાં લોકો કલાકો સુધી એર કન્ડીશનર (AC) સતત ચલાવે છે જેથી રૂમ ઠંડો રહે. પરંતુ શું તમે જાણો છો  કે લાંબા સમય સુધી AC ચલાવવું તમારા માટે ખતરનાક બની શકે છે?

આજકાલ જે રીતે ગરમી પડી રહી છે એ જોતા તો એવું જ લાગે છે કે આખો દિવસ બસ AC અથવા તો કુલરની સામે પડ્યા રહીએ. 

1 ટનનું એસી (નાનો રૂમ): 8 થી 10 કલાક. 1.5 અથવા 2 ટનનું એસી (મોટો રૂમ): 10 થી 12 કલાક. આ રીતે AC ચલાવવું બેસ્ટ છે. 

જો એસી સતત ચાલતું રહે, તો તે ગરમ થવા લાગે છે. કંપ્રેસર પર વધુ લોડ પડે છે, અંદરના ઘટકો ઓવરહીટ થવા લાગે છે, વીજળીની વપરાશ વધે છે  

AC ને બ્રેક વગર ચલાવતા રહેશો તો તેના કંપ્રેસરમાં આગ પણ લાગી શકે છે. પ્લાસ્ટિક બોડી પીગળી શકે  છે, આગનો ખતરો થઈ શકે છે, 

બહાર જતાં એસી બંધ કરો, ટાઈમર સેટ કરો જેથી AC ઓટોમેટિક બંધ થઈ જાય, રૂમને ઇન્સ્યુલેટ રાખો જેથી ઠંડક બહાર ન જાય