તમારી લવ લાઇફ કેટલી હેલ્ધી? બ્રેકઅપ થવાના કારણો શું છે?

સામાન્ય રીતે કોઈના સંબંધનો અંત આવવાના કારણો ખૂબ જ સામાન્ય હોય છે.

૧.  જીવનનો ઉદેશ્ય અલગ અલગ રીતે જીવવાની ઈચ્છા થી એક સરખાં વિચારને મેળ ન ખાવાથી

૨.  વાતચીત અને સંવાદનો અભાવ બે વ્યક્તિ પોતાની લાગણી ફિલીન્ગ્સ એકબીજા સાથે શેર ન કરે ત્યારે

૩.  ટ્રસ્ટ તોડવાથી સંબંધમાં એક બીજા સાથે વિશ્વાસઘાત થાય છે

૪. એકબીજાને સમય ન ફાળવવાથી ઈમોશનલ સપોર્ટ અને હિંમત ન આપવાથી

૫.  એક બીજાના વિચારો અને મુલ્યો બિલકુલ અલગ-અલગ હોય કોઈ એક વાત પર કદી એકમત ન થતાં

6. બહારના લોકોનું દબાણ એ પછી કોઇપણ હોય સંબંધો  પર પરિવાર, દોસ્ત, સમાજ, કરિયર, રીલેટીવસ