વરસાદથી બેહાલ ગુજરાતના રાજકોટનો હાલ

વરસાદથી બેહાલ ગુજરાતના રાજકોટનો હાલ

વરસાદથી બેહાલ ગુજરાતના રાજકોટનો હાલ

ગુજરાતના તાલુકાઓમાં અને ગામમાં જવાના રસ્તા પાણીથી ભરાઈ ગયા છે

ફોટોમાં જોઈ શકાય છે કે ઘર પૂરી રીતે પાણીથી ટાપુની જેમ બદલાઈ ગયું છે

આખા ગામને પોતાના ઘર છોડીને ઉંચી જગ્યા પર જવું પડ્યું છે

મૌસમ વિભાગએ ગુજરાતના અમુક ગામમાં હાઈ અલર્ટ આપ્યું છે અને સાવધાની રાખવાની અપીલ કરી છે

લગાતાર વરસાદના લીધે ગુજરાતનું જનજીવન અને ફસલો અસ્તવ્યસ્ત થઈ ગઈ છે