હરતાલિકા તીજ 2024 ની શુભકામનાઓ આ દિવસ ગૌરી શંકરની પૂજાનું મહત્વ છે

હરતાલિકા તીજ 2024 ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીય પર શુક્રવારે હસ્ત નક્ષત્ર અને શુક્લ યોગની સાક્ષીમાં મનાવવામાં આવે છે

હરતાલિકા તીજ 2024 ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા ૬ સપ્ટેમ્બર, શુક્રવારે મનાવવામાં આવશે

હરતાલિકા તીજ 2024 આ દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે. આ વ્રતમાં એક દિવસ પહેલા મધ્ય રાત્રિએ બીલીપત્ર, કાકડી, ફળો વગેરે ગ્રહણ કરીને વ્રતનો સંકલ્પ લે છે. અને સવારે શિવ-પાર્વતીની પૂજા કરીને  સ્ત્રીઓ પોતાના સ્ત્રી મિત્ર સાથે કે પરિવારની સ્ત્રીઓ સાથે તેની કથા સાંભળે છે પછી રાત જાગરણ કરે છે ત્યારે એક-બીજાને હીચકા ખવડાવાની રસમ નિભાવે છે 

હરતાલિકા તીજ 2024 ગૌરી અને શિવજીની પૂજા અર્ચના કરવાનો અને મહેંદી મુકવાનો રિવાજ પણ છે.