ધોરણ 12 પછી હાયર એજ્યુકેશન માટે યોગ્ય કોલેજ કે કોર્સ પસંદ કરવો અઘરો છે. યોગ્ય માર્ગદર્શન ન મળવાથી કરિયરમાં શું કરવું એની સમજણ નથી પડતી.
કોર્સની પસંદગીમાં શું ધ્યાન રાખવું? પોતાની આવડત પર ધ્યાંન આપવું તેમજ પોતાની ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી મિત્ર આ કોર્સ કરે છે તો હુ પણ આજ પસંદ કરીશ એમ ન કરતા પોતાના ભવિષ્યને ધ્યાન માં લઈને નક્કી કરવું
12 આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ પાસ કર્યા પછી તમે ઘણા ક્ષેત્રોમાં શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. શોર્ટ ટર્મ કોર્સ ખૂબ જ ઉપયોગી નીવડે છે. નોકરીની સાથે પણ શોર્ટ ટર્મ કોર્સમાં એડમિશન લઈ શકાય છે. તેનાથી ન માત્ર તમે પાયો મજબૂત બનાવી શકો છો
કયા પ્રોફેશનલ અભ્યાસક્રમની ડિમાન્ડ? C.A. C.S. C.M.A. C.F.A. C.I.M.A. A.C.C.A. C.F.P. C.P.A. A.S