સારા લોકોનું નસીબ હંમેશા ખરાબ કેમ હોય છે?

શું નસીબ જેવું કઈ હોય છે? નસીબ ને મળી શકાય?

સફળતા માટે નસીબ કરતાં મહેનત કેમ વધુ કરવી પડે છે?

નસીબ એટલે એક પ્રકારનું ગયા જન્મોના કર્મોનું ફળ

નસીબમાં માનવું ન માનવું એ પોતપોતાની રીત હોય છે.

આ વિશ્વમાં કોઈ કમનસીબ નથી.

જો કર્મ સારા હશે તો નસીબ પણ બદલાઈ જશે.