ગણેશ ઉત્સવની ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર માનો એક છે જે ૭ સપ્ટેમ્બરના રોજ શરુ થશે
ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો
ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો
ગણેશજીને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ છે, જે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે. સિદ્ધિને ‘ક્ષેમ’ નામના રિદ્ધિને ‘લાભ’ નામના પુત્રો હતા. લોક પરંપરામાં આને ‘શુભ લાભ’ કહેવામાં આવે છે
કાર્તિકેય ગણેશના એકમાત્ર ભાઈ છે કાર્તિકેય સિવાય ગણેશના અન્ય ભાઈઓના નામ સુકેશ, જલંધર, અયપ્પા અને ભૂમા છે. તેની એક બહેન પણ છે. ગણેશની બહેનનું નામ અશોક સુંદરી છે
દરેક શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશ સ્તુતિ અને પૂજા લાભ અને શાંતિ માટે કરવામાં આવે છે. આમ કરવાથી કોઈ પણ પ્રકારની અડચણો આવતી નથી.