ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ !

ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ જાંબુ ખાઈ શકે છે.

ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ લાલ અને લીલા સફરજન ખાઈ શકે છે, સફરજનમાં ફાઇબર  અને અન્ય પોષક તત્વો હોય છે.

કીવીમાં વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ હોય છે. કીવીનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે શરીરમાં સુગર લેવલ ઘટાડી શકે છે.

નાશપતીમાં ફાઇબર હોય છે. નાશપતીનું સેવન કરવાથી ગ્લૂકોઝ ધીમે-ધીમે રિલીઝ થાય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે.

જામફળમાં ફાઇબર જોવા મળે છે, ડાયાબિટીસના દર્દીઓ જામફળનું સેવન કરી શકે છે.