ફવાદ ખાન અને માહિર ખાન સ્ટારર ફિલ્મ ૧૦ વર્ષમાં પહેલી પાકિસ્તાની ફિલ્મ રીલીઝ થશે
ફવાદ ખાન, માહિર ખાન અને નિર્દેશક બિલાલ લશારી એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
હું ભારતમાં અમારા પંજાબી પ્રેક્ષકોની આ પ્રેમની મહેનતનો જાદુ અનુભવવા માટે રાહ જોઈ શકતો નથી," બિલાલે લખ્યું. .
૨ ઓકટોબરના આ ફિલ્મ પંજાબમાં રીલીઝ થઈ છે પરતું પાકિસ્તાન માં ૨ વર્ષથી હાઉસ ફૂલ જઈ રહી છે..
ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થનારી ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ એક દાયકામાં પ્રથમ પાકિસ્તાની ફિલ્મ બનશે.
2016માં ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો હતો. નવેમ્બર 2023
ફવાદ અને માહિરા બંનેએ અગાઉ ભારતીય સિનેમામાં કામ કર્યું છે. ફવાદ એ દિલ હૈ મુશ્કિલ, કપૂર એન્ડ સન્સ અને ખૂબસૂરત જેવી ફિલ્મોનો ભાગ હતો. માહિરાએ બોલિવૂડમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસથી ડેબ્યૂ કર્યું હતું.