વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
આંખો ફરકવાને તબીબી ભાષામાં 'માયોકિમિયા' કહેવામાં આવે છે.
સામાન્ય રીતે આંખો ફડકવાનું એકદમ સામાન્ય બાબત છે પલકારોની માંસપેશીઓમાં થોડીક ઠીલાશ આવવાથી થાય છે
ઓછું ઊંઘવાના લીધે
તણાવમાં અને
માથાનો દુખાવો રહેવાથી
વધાર પડતું ચા-કોફી કે બીજા કેફીન લેવાથી
આંખો સુકાઈ જતી હોવાથી