ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ??
આપણી આંખો એકદમ સંવેદનશીલ હોય છે નોર્મલી લોકો આંખોની કાળજી રાખતા નથી હોતા
ઉનાળાના તડકામાં સૂર્યમાંથી નીકળતા હાનીકારક કિરણો આંખના પડદા સુધી પહોંચે છે અને પડદાને નુકસાન થાય છે
સૂર્યના તીવ્ર પ્રકાશથી બચવા ચશ્મા પહેરો
આંખોને પાણીથી ધોવાનું ટાળો
જરૂર પડ્યે જ લુબ્રિકેટિંગ આંખના ટીપાં નાખો
ભરપૂર માત્રમાં પાણી પીવો
આંખો એ શરીરનું સૌથી નાજુક અને મહત્વનું અંગ છે. તેથી તેની કાળજી રાખવી અત્યંત આવશ્યક છે.