પગમાં કાળો દોરો બાંધવાથી થાય છે જબરદસ્ત ફાયદા
પરંતુ શું તમે જાણો છો કે તેને પણ શરીરના કોઈ પણ ભાગમાં બાંધવા માટે અમુક ખાસ નિયમ છે અને તેમનું પાલન ન કરવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
કાળો દોરો નકારાત્મક શક્તિઓથી બચાવે છે, હિલીંગને પ્રોત્સાહન આપે છે,
માનસિક અને શારીરિક શક્તિ વધારે છે.
મોટા જ નહિં પરંતુ બાળકોના ગળા, પગ અને હાથોમાં પણ કાળા રંગનો દોરો બાંધવામાં આવે છે.
કાળો દોરો ઉર્જાના પ્રવાહમાં સુધારો કરે છે,
ચક્રોને સંતુલિત કરે છે,
સ્થિરતા પ્રદાન કરે છે અને સારા
નસીબ લાવે છે
કાળો દોરો તમને હંમેશા
શનિવાર કે મંગળવારના દિવસે જ ધારણ કરવો જોઈએ કારણ કે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે અને શનિદોષથી મુક્તિ મળે છે.