શરીરની કમજોરી પૂરી કરવા આ ડ્રાયફ્રુટ શરીરમાં જાન નાખી દેશે, જાણો તેના અન્ય ફાયદા

કોઈ વાર ડાયટ કરવાના લીધે અમુક પોષકતત્વોની કમી રહે છે જે કમજોરી અને થાકની સમસ્યા રહે છે 

અમે જે ડ્રાયફ્રૂટની વાત કરી રહ્યા છે તે સુકી દ્રાક્ષ છે જેને કીસમીસ પણ કહેવાય છે. જેમાં ભરપુર માત્રા માં વિટામિન્સ, મિનરલ્સ અને ફાયબર મળે છે

 કીસમીસમાં ભરપુર માત્રા માં એન્ટીઓક્સીડેંટસ મળે છે જેના લીધે સ્કીન અને શરીરને ફાયદો મળે છે.

દ્રાક્ષમાં ફાયબર મળે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને મેટાબોલીઝમ ને બુસ્ટ કરે છે  

કીસમીસન ના લીધે શરીર માં લોહી ની કમીની સમસ્યાને પૂરી કરે છે