Diabetes Diet Tips:
ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરના સ્તરને કુદરતી રીતે ઘટાડવાનો સૌથી સરળ રસ્તો
ચિયા બીજ ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડી,
ટાઇપ 2 ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ પણ ઘટાડે છે.
ચિયા બીજ ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડી,
ટાઇપ 2 ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ પણ ઘટાડે છે.
ચિયા બીજ ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડી
ટાઇપ 2 ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ પણ ઘટાડે છે
સૂર્યમુખીના બીજ-ક્લોરોજેનિક એસિડ, તે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવાની શ્રેષ્ઠ રીતોમાંની એક
આ બીજ ફાયટોસ્ટેરોલ્સ, ગ્લાયકોસાઇડ્સ, કેફીન અને ક્યુનિક એસિડથી ભરપૂર
કોળાના બીજમાં મેગ્નેશિયમ, બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા અને ડાયાબિટીસના જોખમને ઘટાડવા માટે જરૂરી છે