દીપિકા પાદુકોણ આ કારણ થી એક્ટિંગ ને છોડી શકે છે, આવો જાણીએ કારણ

Heart

દીપિકા પાદુકોણ પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે અને ઘણી સુપરહીટ મુવીસ કરી છે.

દીપિકા પાદુકોણ ઘણાં સમય થી પોતાની પ્રેગનેન્સી માટે ખુબ જ ચર્ચા માં છે.

દીપિકા પાદુકોણ ફેમીલી માટે પોતાના કરિયરને અને બોલીવુડ ને છોડી શકે છે.

દીપિકા પાદુકોણએક ઈનટરવ્યુ માં કહેલું કે મારી મેરીડ લાઈફ માટે હું એક્ટિંગને પણ છોડી શકું છું.

દીપિકા પાદુકોણ કહેલું કે મારા માટે પરિવાર સૌથી પહેલા આવે છે પછી કામ.

દીપિકા પાદુકોણ નું કલ્કી ૨૮૯૮  નવું મુવી રીલીઝની નજીક છે .