CAR WASHING TIPS: વરસાદના દિવસોમાં કાર આ રીતે સાફ કરો
CAR હંમેશા ચમચમતી જ સારી લાગે છે એટલે ધોતા સમયે આ વાતોનું ધ્યાન રાખો જે જરૂરી છે
CAR તેજ પ્રકાશમાં ન ધોવી જોઈએ કેમ કે કારમાં ધબ્બા લાગી શકે છે
CAR વોશિંગમાં આપવામાં જે ઉચ્ચ દબાણવાળું જેટ વોશ કરે છે તેનાથી કારનું પેઈન્ટ ખરાબ થઈ જાય છે
CAR વોશ કરવા સ્પંજ અથવા માઈક્રોફાયબર રૂમાલ વાપરો જેથી હાર્શ લાઈન ન પડે
CAR માં અધિક ગંદકી હોય તો પ્રી-વોશ સોલ્યુશનથી સાફ કરો