શું તમે જાણો છો તમે જે બ્રેન્ડ વાપરો છો તેમાં બોલીવુડના કલાકારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને અમુક તેમની પોતાની જ બ્રેન્ડ છે.
શું તમે જાણો છો તમે જે બ્રેન્ડ વાપરો છો તેમાં બોલીવુડના કલાકારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને અમુક તેમની પોતાની જ બ્રેન્ડ છે.
રણવીર સીંઘનું ઇન્વેસ્ટમેન્ટ સુગર નામક કોસ્મેટીક પ્રોડક્ટ્સમાં
સલમાન ખાન નું યાત્રા.કોમ,
ચિનગારી એપ અને બીંગ હ્યુમનમાં
હાઉસ ઓફ પટોડી ટ્રેડીશનલ જૂતી અને મોજડીમાં સેફ અલી ખાનની બ્રેન્ડ છે
સારા અલી ખાનની કપડાની બ્રેન્ડ
એચઆરએક્ષ માં રિતિક રોશન ની બ્રેન્ડ છે
ડીનો મોરિયા ફ્રેશ પ્રેસ જ્યુસ
અનુષ્કા શર્મા ક્લોથીંગ અને ફૂડ આઈટમમાં ઇન્વેસ્ટમેન્ટ
સન્ની લીયોની કોસ્મેટીક પ્રોડક્ટ
આલિયા ભટ્ટની કિડ્સ વેર ક્લોથીંગઅને કિડ્સ બુક્સમાં
દીપિકા પાદુકોણ સ્કીન કેરમાં
ક્રીતી સેનનની ખુદની સ્કીન કેર બ્રેન્ડ
કેટરીના કેફની કોસ્મેટીક પ્રોડક્ટ કેય બ્યુટી