ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ... અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું?

શાંતિનો માહોલમાં પણ તમને ગભરામણ અને એન્ઝાયટી થતી હોય તો ધ્યાન રાખવા જેવી બાબતો

૧. જયારે પણ આવી સમસ્યા થાય ત્યારે એક જગ્યા પર બેસીને ઊંડા શ્વાસ લો

૨. એક ગ્લાસ ઠંડુ પાણી પીવો તેનાથી શરીર સામાન્ય થશે

૩. ગમે તેવા વિચાર આવતા હોય તો  ધીરે ધીરે મેડીટેશન કરો અને મન ને સામાન્ય વિચાર પર લાવો

૪. 10-૧૫ મિનિટ ઘરમાં કે બહાર વોક કરો

૫.  ડાયરી લખવાની ટેવ પાડો જે પણ વિચાર આવે તેને લખી કાઢો

૫.  મ્યુઝીક સાંભળો અને ડાન્સ કરો જેથી ધ્યાન તમારું બીજી પ્રવુતિમાં લાગશે