હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો  વેરિયન્ટ

સિંગાપોર, હોંગકોંગ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં વધ્યા કેસ

ઓમિક્રોનના નવા વેરિઅન્ટ JN1 થી હાહાકાર

દરરોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 30%નો વધારો

આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે.