શું તમને યાદ છે ૯૦ ના દશકની યાદગાર આ પ્રોડક્સ જે આજે બંધ થઈ ગઈ છે? આવો જાણીએ કેમ....
૨ રૂપિયા વાળી કેડબરી ચોકી
આ ચોકલેટ આવી ત્યારે ખુબ જ ધૂમ વેચાઈ પણ આનું બંધ થવાનું કારણ એટલું જ આને એક વાર ખોલ્યા પછી સ્ટોર નતી કરી શકાતી અને તેનો ટાર્ગેટ ઓડીયન્સ ખાલી નાની એજ ના બાળકો હતા
જોકર ગમ
આ જોકર ગમ ૯૦ના રેડ ડબ્બા વાળું બાળકોનું ફેવરીટ હતું જોકર ગમના પેકેજિંગ એટલું એટ્રેક્ટિવ ન હોવાથી અને ત્યારબાદમાર્કેટમાં ન્યુ પ્રોડ્કટ ફેવિકોલ અને ફેવીક્વિક આવી જેનું માર્કેટિંગ ધૂમ કરવામાં આવ્યું અને જોકર ગમ બંધ થયું
કોલગેટ પાઉડર
આ પાઉડર ની જગ્યા પર પેસ્ટ એ લીધી અને ડાબર કંપનીએ કેસ કરી જે લાલ પ્રોડક્ટ્સ બનાવતી હતી જેના લીધે કોલગેટ પાઉડર ને ફટકો પડ્યો અને તેની સેલિંગ ઘટી ગઈ
બીગ બબુલ અને સેન્ટર શોક
પોતાની જ બીજી પ્રોડક્ટ્સના લીધે આ બંને પ્રોડક્ટ્સ બંધ થઈ ગઈ
પોકેમોન ટેઝોઝ
"પીકાચુ મેં તુમ્હે ચુનતા હૂં"'
આ ડાયલોગ ૯૦ના કિડ્સ બધાને યાદ હશે આ ટેઝોઝનું કલેક્શન હજુ ઘણા લોકો પાસે હશે આ ટેઝોઝ પ્લાસ્ટિકના બનેલા હોવાથી આ ટેઝોઝને બંધ કરવામાં આવ્યા હતા
કેલ્શિયમ શેન્ડોસ
કેલ્શિયમ શેન્ડોસ જે દરેક બાળકના માતા-પિતાનું ફેવરીટ હતું જેથી તેમનું બાળક સ્ટ્રોંગ અને તાકાતવાર બને આ પ્રોડક્ટ્સનું બંધ થવાનું કારણ બીજા બુસટીંગ પાઉડર હતા
રેટલ સ્નેક એગ્સ મેગ્નેટ
બેંગલોરમાં એક ૩ વર્ષના બાળકે આ મેગ્નેટ ગળી જતા તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું એ બાળક તો બચી ગયું પણ આના રિસર્ચમાં ખબર પડી કે આ મેગ્નેટ ટકરાય તો તેમાંથી આર્યન અને નિકેલ ના નાના- નાના કણ પડે છે જે નાના બાળકોના શરીર માટે નુકશાન કારક હોવાથી
ફેન્ટમ સિગરેટ
ફેન્ટમ સિગરેટ હતી તો સ્વીટ
કેન્ડી પણ તેના શેપ માટે અને
બાળકો તેને સ્મોક કરવાની એક્ટિંગ કરતા જેના લીધે માતા-પિતાને વધારે ચિંતાનું કારણ બની જેથી ૧૩ દેશ એ બેન્ડ કરી અને તેનું સેલિંગ રેટ ઘટી ગયો