આપનાં ઘરે ગેસ્ટ આવવાના હોય અને જુના દેશી નાસ્તાના બદલે નવા ઝડપથી બનતા 5 નવા નાસ્તા જે ગેસ્ટને ભોજન વચ્ચે સંતુષ્ટ આપશે અને ગેસ્ટને ખુશ પણ કરી દેશે તો આવો જાણીએ
કેરીના કન્ચુબરના બદલે બ્લેક બીન્સ મેંગો સાલસા
સફરજન ના બદલે પિઅર સ્લાઈસ જેના પર બદામનું બટર અને ગ્રનોલા અને તજ નાખી ને લેવાથી મજા પડી જશે
નોર્મલ ખજુર ખાઈને કંટાળી ગયા હોય તો સ્ટફ ખજુર તલની બનાયેલી તાહીની ભરેલું ખજુર
નોર્મલ લાડવાથી કંટાળો આવ્યો હોય તો નાળિયેરના લડ્ડુ સારું ઓપ્સન છે