જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે

ભારતીય સુનીતા વિલિયમ્સ અમેરિકન અવકાશયાત્રી

ભારતીય સેના  કર્નલ સોફિયા કુરેશી

ભારતીય  વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ

ભારતીય અનિતા આનંદ કેનેડાના વિદેશ મંત્રી

ભારતીય  ઈશા અંબાણી ઉદ્યોગપતિ

ભારતીય   ડૉ. લીના પટેલ  એજ્યુપ્રેન્યોર

ભારતીય   ચૈતાલી દાસ, પુરસ્કાર વિજેતા જ્યુટ રિવાઇવલિસ્ટ

ભારતીય  ડો.માધવી બોરસે, ગ્લોબલ એજ્યુકેટર

ભારતીય  ફાલ્ગુની નાયર, નાયકાના સીઈઓ