Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…

Weather Update: દેશના અનેક રાજ્યો છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ(Monsoon 2024)વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાન સહિત 22 રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે પશ્ચિમ રાજસ્થાન અને આંદામાન નિકોબાર ટાપુઓમાં અને ગુરુવારે પશ્ચિમ રાજસ્થાન, કેરળ અને ઓડિશામાં વરસાદને લઈને … Continue reading Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…