Vinesh Phogat: વિનેશની તબિયત બગડી, ગેરલાયક ઠેરવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ

Vinesh Phogat disqualified from Paris Olympic: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ વધતા કારણોસર પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર થવાનું દુ:ખ સહન કરી શકી નથી. વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. Vinesh Phogat હોસ્પિટલમાં દાખલ શરીરમાં ડીહાઈડ્રેશનના કારણે વિનેશ હોસ્પિટલમાં દાખલ છે. વિનેશને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા બાદ પીટી ઉષા અને … Continue reading Vinesh Phogat: વિનેશની તબિયત બગડી, ગેરલાયક ઠેરવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ