Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ… તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે…

Bulldozer Action: દેશભરમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીનો મામલો સોમવારે (2 સપ્ટેમ્બર 2024) સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ઉદયપુરમાં છરાબાજીના આરોપી બાળકના પિતાના ઘર પર બુલડોઝર ચલાવવાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે નગરપાલિકાના નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામને નોટિસ આપીને જ તોડી શકાય છે. એટલા માટે … Continue reading Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમની લાલ આંખ… તમે માત્ર એટલા માટે કોઈનું ઘર તોડો છો કે તે…