RG Kar Hospital: રેડ લાઈટ એરિયા, દારૂ; હોસ્પિટલમાં નિર્દયતા પહેલા આરોપીએ શું કર્યું?

RG Kar Hospital: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર-હત્યાનો કિસ્સો નિર્દયતાથી ઓછો નથી. સાથે જ આ જઘન્ય અપરાધના આરોપીને પશુથી ઓછો માનવામાં આવી રહ્યો છે. આ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સંજય રોય ઘટનાની રાત્રે (8 ઓગસ્ટ) રેડ લાઈટ એરિયામાં ગયો હતો. ત્યાં તે બે … Continue reading RG Kar Hospital: રેડ લાઈટ એરિયા, દારૂ; હોસ્પિટલમાં નિર્દયતા પહેલા આરોપીએ શું કર્યું?