Bangladesh: બાંગ્લાદેશમાં બળવો, શેખ હસીના રાજીનામું આપી દેશ છોડ્યો, સેનાએ આપ્યો હતો 45 મિનિટનો સમય

Bangladesh, Sheikh Hasina resigns: બાંગ્લાદેશમાં છેલ્લા મહિનાથી ચાલી રહેલી જીવલેણ હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે હસીના ઢાકા છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા છે. વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છોડ્યું શેખ હસીનાએ તેમની બહેન સાથે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘ગણ … Continue reading Bangladesh: બાંગ્લાદેશમાં બળવો, શેખ હસીના રાજીનામું આપી દેશ છોડ્યો, સેનાએ આપ્યો હતો 45 મિનિટનો સમય