Electric Vehicles: ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન વધવાને બદલે ઘટ્યું… જાણો તેના પાછળનું કારણ

Electric Vehicles: દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન વધવાને બદલે સતત ઘટી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનમાં બે હજારનો ઘટાડો થયો છે. નિષ્ણાતો આ વાહનોના ઘટતા રજિસ્ટ્રેશનને સબસિડી બંધ કરવાનું માની રહ્યા છે. તેમના મતે સબસિડી શરૂ થતાં આ વાહનોનું રજીસ્ટ્રેશન ફરી વધશે. અત્રે એ પણ નોંધનીય છે કે … Continue reading Electric Vehicles: ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન વધવાને બદલે ઘટ્યું… જાણો તેના પાછળનું કારણ