Sandeep Ghosh: પહેલા નાપાસ અને પછી પાસની રમત રમી; MBBS અને કાળાબજાર… સંદીપ ઘોષની કરતૂત

Sandeep Ghosh: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. 31 વર્ષીય ડોક્ટર સાથે બનેલી આ ભયાનક ઘટના બાદ દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે, માનવતાને શરમાવે તેવી આ ઘટના પછી, સંસ્થાના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું નામ હેડલાઇન્સમાં … Continue reading Sandeep Ghosh: પહેલા નાપાસ અને પછી પાસની રમત રમી; MBBS અને કાળાબજાર… સંદીપ ઘોષની કરતૂત