Rape In Vadodara: નોરતાના પવિત્ર દિવસોમાં ગુજરાતમાં સામૂહિક દુષ્કર્મની ઘટના; મિત્રને ગોંધી રાખી 3 નરાધમોનું કૃત્ય

Rape In Vadodara: સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનું પવિત્ર પર્વ ચાલી રહ્યું છે, શક્તિની આરાધનાના પર્વ દરમિયાન જ વડોદરામાં મોડી રાત્રે સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની થયું હોવાની પોલીસ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસને ઘટનાસ્થળ પરથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી … Continue reading Rape In Vadodara: નોરતાના પવિત્ર દિવસોમાં ગુજરાતમાં સામૂહિક દુષ્કર્મની ઘટના; મિત્રને ગોંધી રાખી 3 નરાધમોનું કૃત્ય