Shimla Cloud Burst: હિમાચલના શિમલામાં વાદળ ફાટ્યું, સમેજ નદીમાં પૂર

Shimla Cloud Burst: મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનના તમામ અહેવાલો વચ્ચે હવે હિમાચલ પ્રદેશમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ રામપુરના ઝાકરીમાં સમેજ ખાડમાં પાણી ભરાઈ ગયા હતા. આ પૂરમાં 20 લોકો લાપતા હોવાના અહેવાલ છે. હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં ભારે … Continue reading Shimla Cloud Burst: હિમાચલના શિમલામાં વાદળ ફાટ્યું, સમેજ નદીમાં પૂર