આઈપીએલ ૨૦૨૩ની એલિમિનેટર મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી જે મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો શાનદાર વિજય થયો છે.આ મેચમાં ઇશાન કિશને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે 2000 હજાર પૂર્ણ કર્યા છે. તો કેમરૂન ગ્રીન આઈપીએલની ડેબ્યુ સીઝનમાં 400થી વધારે રન બનાવારાઓ ચોથો ખિલાડી બન્યો છે. આ મેચમાં જીત મેળવ્યા બાદ મુંબઈની ટીમ કવોલિફાયર 2માં પહોંચી છે. 26મેના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કવોલિફાયર 2 મેચ રમાશે. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. તે મેચની વિજેતા ટીમ અંતિમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો