Rainfall Forecast: ગુજરાતને હજુ પણ ઘમરોળશે વરસાદ, જાણો ક્યાં-કેટલો મેઘો મહેરબાન

Rainfall Forecast: શ્રાવણ માસમાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં 21 થી 26 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, આ આગાહીને પગલે આજે પણ ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઓગસ્ટનો મહિનો હવે અંતની અણીએ છે ત્યારે સમગ્ર દેશમાં ભારે વરસાદનો સિલસિલો હજુ યથાવત્ છે. હવામાન વિભાગે રવિવારે ફરી એકવાર લેટેસ્ટ … Continue reading Rainfall Forecast: ગુજરાતને હજુ પણ ઘમરોળશે વરસાદ, જાણો ક્યાં-કેટલો મેઘો મહેરબાન