Kangana Ranaut: રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ

Kangana Ranaut: પોતાના વિવાદિત ટીપ્પણીઓ માટે જાણીતી મંડીથી બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણ પર પ્રહાર કરે છે. કંગનાએ કહ્યું કે રાહુલ ગાંધી … Continue reading Kangana Ranaut: રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ