Rahul Gandhi: ‘રાહુલ ગાંધીની નાગરિકતા રદ થવી જોઈએ’, સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ની નાગરિકતા અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટ પાસે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) પાસે બ્રિટિશ નાગરિકતા … Continue reading Rahul Gandhi: ‘રાહુલ ગાંધીની નાગરિકતા રદ થવી જોઈએ’, સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી