Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીનું ડેબ્યૂ , વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે; કોંગ્રેસની જાહેરાત

Priyanka Gandhi: ચૂંટણી પંચ દ્વારા કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પેટાચૂંટણીની જાહેરાત સાથે, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ત્યાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. વાયનાડ પેટાચૂંટણીની જાહેરાત પછી તરત જ, કોંગ્રેસે જાહેરાત કરી કે પ્રિયંકા ગાંધી ત્યાંથી પાર્ટીના ઉમેદવાર હશે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી લડશે લોકસભા ચૂંટણીના થોડા દિવસો બાદ જ કોંગ્રેસે … Continue reading Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીનું ડેબ્યૂ , વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે; કોંગ્રેસની જાહેરાત