શુ બાગેશ્વર ધામના બાબા કોઇના રાજકીય કટપુતલી બની ગયા છે

0
37

બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના વિવિધ શહેરોમાં પોતાના દરબારનું આયોજન કરી રહ્યા છે. પરંતુ તે પહેલા જ તેમની સામે અનેક પડકારો અને વિવાદ ઊભા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અને અમદાવાદ બાદ હવે સુરતમાં થી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર મળ્યો છે. સુરતના એક હીરા વેપારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર સામે પડકાર ફેંકતા કહ્યું છે કે તેઓ 500 થી 700 કેરેટ પોલીસ હીરાનું પેકેટ લઈને આવે અને તે પેકેટમાં કેટલા પોલીસ નંગ હીરા છે તે તેમના પરચા દ્વારા જણાવી દે તો તે હીરાનું પેકેટ તેઓ બાબાના ચરણોમાં અર્પણ કરશે.એટલે કે તેઓ 1 કરોડ 75 લાખના હીરા બાબાના ચરણોમાં અર્પણ કરવા તૈયાર છે.

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ