Nabanna Rally: વિદ્યાર્થીઓ સામે તૂટી હાવડા બ્રિજ પર બનેલી ‘લોખંડની દિવાલ’, પથ્થરબાજી વચ્ચે પોલીસનો ટીયર ગેસનો મારો

Nabanna Rally: આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સામે નિર્દયતાની ઘટનાના વિરોધમાં મંગળવારે વિદ્યાર્થીઓ રાજ્ય સચિવાલય માર્ચ (nabanna protest) નબન્ના વિરોધ કરી રહ્યા છે. આ અભિયાન પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ નામના સંગઠનના બેનર હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, રાજ્ય પ્રશાસને તેને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. પ્રદર્શનકારીઓએ હાવડાના સંતરાગાછીમાં … Continue reading Nabanna Rally: વિદ્યાર્થીઓ સામે તૂટી હાવડા બ્રિજ પર બનેલી ‘લોખંડની દિવાલ’, પથ્થરબાજી વચ્ચે પોલીસનો ટીયર ગેસનો મારો