Parimal Nathwani: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાંસદ અને પ્રકૃતિ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા ‘ગીર ગજવતી આવી સિંહણ’ ગીત રિલીઝ

Parimal Nathwani: વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે. વિશ્વભરમાં સિંહોની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને, બિગ કેટ રેસ્ક્યુએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અને પ્રકૃતિ પ્રેમી … Continue reading Parimal Nathwani: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાંસદ અને પ્રકૃતિ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા ‘ગીર ગજવતી આવી સિંહણ’ ગીત રિલીઝ