Vadodara Rain: ઘરની બહાર જતા પહેલા સાવધાન, વડોદરામાં પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત

Vadodara Rain: હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવાર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે વડોદરામાં પણ મુશળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વડોદરામાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર મેઘો વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે … Continue reading Vadodara Rain: ઘરની બહાર જતા પહેલા સાવધાન, વડોદરામાં પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત