New Virus: ચીનમાં નવો વાયરસ, એક દર્દી કોમામાં પહોંચ્યો; મગજને પહોચાડે છે સીધું નુકસાન

New Virus In China: કોરોના વાયરસ બાદ હવે ચીનમાં એક નવો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ પ્રથમ વખત 2019 માં ચીનના આંતરિક મંગોલિયામાં જોવા મળ્યો હતો. આ વાયરસ ટિક કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. રિપોર્ટ અનુસાર, 2019માં ચીનના જિનઝોઉ શહેરમાં એક 61 વર્ષીય વ્યક્તિ અચાનક બીમાર પડી ગયો. પાંચ દિવસ પહેલા તેને એક ટીક કરડી … Continue reading New Virus: ચીનમાં નવો વાયરસ, એક દર્દી કોમામાં પહોંચ્યો; મગજને પહોચાડે છે સીધું નુકસાન