Navsari Valsad Rain (video): નવસારીમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં રેડ એલર્ટ

Navsari Valsad Rain: ગુજરાતના માથે વરસાદની બે સિસ્ટમ સર્જાઇ છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આ બે વરસાદી સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજેએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે, ઉપરવાસ અને નવસારી અને વલસાડ (Navsari Valsad Rain) માં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ … Continue reading Navsari Valsad Rain (video): નવસારીમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં રેડ એલર્ટ