નતાશા સ્ટેનકોવિકે આપ્યું છૂટાછેડાનું ચોંકાવનારું કારણ, હાર્દિક પંડ્યાની આ હરકતોથી કંટાળી હતી અભિનેત્રી

Natasha and Hardik Pandya: નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગયા મહિને પરસ્પર સહમતિથી અલગ થવાની માહિતી આપી હતી. તેમના અલગ થવાના કારણને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. હવે તેનું સાચું કારણ સામે આવ્યું છે. નતાશાએ કહ્યું કે, હાર્દિકથી અલગ થવાનું કારણ તેનો નશો હતો. નતાશા અને હાર્દિકની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે નતાશા … Continue reading નતાશા સ્ટેનકોવિકે આપ્યું છૂટાછેડાનું ચોંકાવનારું કારણ, હાર્દિક પંડ્યાની આ હરકતોથી કંટાળી હતી અભિનેત્રી